વિધાન " જો ભારત મેચ જીતે છે તો ભારત ફાઇનલમાં આવશે" નું નિષેધ લખો
જો ભારત મેચ જીતે નહીં તો ભારત ફાઇનલમાં આવશે નહીં
ભારત મેચ જીતે છે અને ભારત ફાઇનલમાં આવશે નહીં
ભારત મેચ જીતે નહીં અને ભારત ફાઇનલમાં આવશે
એક પણ નહીં
નીચે પૈકીનું કયું વિધાન માત્ર પુનરાવૃતિ છે ?
વિધાનનું નિષેધ કરો : - $\sqrt{5}$ એ પૂર્ણાંક છે અથવા $5$ એ અસંમેય છે .
વિધાન $p \rightarrow (q \rightarrow p)$ એ . . . .. . ને તૂલ્ય છે.
જો $\left( {p \wedge \sim q} \right) \wedge \left( {p \wedge r} \right) \to \sim p \vee q$ એ અસત્ય હોય તો $p, q$ અને $r$ ના સત્યાર્થતાનું મુલ્ય અનુક્રમે ...............થાય .
"જો ત્યાં વરસાદ આવતો હશે તો હું આવીશ નહીં" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ........... થાય